Monthly Archives: January 2012
શ્રમદાન મહાદાન.
વાત આમતો નાની છે પણ નોધ લેવી પડે તેમ છે.વડગામ મા આવેલ લક્ષ્મણપુરા ના પાંચ થી છ યુવાનો ધ્વારા ઉદાહરણરૂપ કાર્ય કરી અન્ય યુવાનોને નવો રાહ ચિન્ધતા કિમતી સમયનો સદઉપયોગ પણ થઈ શકે તે ચરિતાર્થ કરી બતાવ્યુ છે. વાત એમ બની કે તા.તા.૧૭.૦૭.૨૦૧૧ ના રોજ ગામના યુવાનો ધ્વારા લક્ષ્મણપુરામાં આવેલ અંબાજી મંદિર માં વ્રુક્ષારોપણ કરવામા આવ્યુ [...]
લગ્ન પ્રસંગ માં કરવામા આવતી આતશબાજી જીવલેણ પણ બની શકે.
જ્યારે અમે નાના હતા ત્યારે યોજાતા લગ્ન પ્રસંગો વખતે થતી આતશબાજી વખતે વડીલો એક ટકોર કરતા કે અલ્યા છોકરાઓ રહેવા દો આ ફટાકડાઓ મત ફોડો અથવા તો સાચવજો લ્યા.ત્યારે અમને એમની આ ચેતવણીરૂપ ટકોર કાને ન ધરતા અથવા તો અમને ન ગમતુ,એમના અનુભવસિધ્ધ ઉચ્ચારો અમને ગુસ્સો આપતા. તા.૨૬.૦૧.૨૦૧૧ ના રોજ એક લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલ [...]
વિધ્યામંદિર ટ્રસ્ટ ની ૬ દાયકાની સફરની ઉજવણી પ્રસંગમાં મારા ત્રણ કલાક ની સફર.
વિધ્યામંદિર હાઈસ્કૂલ માં ૧૯૮૬ થી ૧૯૮૮ માં ૧૨ માં ધોરણ નો બે વર્ષ નો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ પૂર્ણ કરી કોલેજ માં પ્રવેશ મેળ્વ્યોને આજે લગભગ ૨૩ વર્ષ બાદ રોમાંચ અને કઈંક અંશે ગૌરવનો અનુભવ થયો જ્યારે વિધ્યામંદિર ટ્રસ્ટ ધ્વારા તા.૧૫.૦૨.૨૦૧૨ ના રોજ ૬ દાયકાની ઉજવણી ના પ્રસંગ માં ઉપસ્થિત રહેવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. કોઈ પણ પ્રસંગનુ [...]