Daily Archives: February 4, 2012
પુસ્તક વિમોચન અને મુશાયરાના કાર્યક્રમમાં….
અત્તરની નગરી તરીકે નામના ધરાવનાર પાલનપુર નગર “પાલનપુરી” શબ્દ થી પણ પ્રખ્યાત છે અને આ પાલનપુરી શબ્દે પાલનપુરને વૈશ્વિક લેવલે નવી ઓળખ આપી છે ઉમદા શેરો,શાયરી અને ગઝલ ના રચિયતા જેવા કે શૂન્ય પાલનપુરી,સૈફ પાલનપુરી,ઓજસ પાલનપુરી,મુસાફિર પાલનપુરીએ પાલનપુરને પોતાની પ્રતિભા થકી નવી ઓળખ આપી છે. ..અને હા તા.૩૧.૦૧.૨૦૧૨ ના રોજ આમાના જ એક ઉમદા શેરો,શાયરી [...]