Children’s of the Laxmanpura (Vadgam) village covered my wife Hansha @ my home and Playing the festival with full of pleasure….
Awesome Moment for Family….:))
ચાલો નિતિનભાઈ જલદી ચાલો….આજે તમારી ખબર છે…:))
छोड़ना मत……अरे भाई ज़रा संभालाके !
अपनो के साथ अच्छा लगता है !
હોળી પ્રગટાવવાની તૈયારી કરતા વડગામના ગ્રામજનો…
હોળી માતાની પૂજા કરતા વડગામના સરપંચ તેમજ ગ્રામજનો….
હોળી પ્રગટાવવાનો આનંદ માણતા વડગામના બાળકો અને ગ્રામજનો…
હોળીમાતાના દર્શાનાર્થે વડગામ ગ્રામજનો….
હોળીમાતાના દર્શાનર્થે ઉમટી પડેલી માનવમેદની…..
હોળીના રંગોના પર્વ જેટલા જ રંગ બેરંગી ફોટા સજાવ્યા છે.
રંગોત્સવની શુભ કામના